Skip to main content
Settings Settings for Dark

કોરોના સામેની લડાઈમાં વિશ્વના 40 દેશો ભારતની પડખે

Live TV

X
  • સરકારે વિદેશોમાંથી રેમડેસિવીર ઈન્જેક્શનના 4 લાખ 50 હજાર ડોઝ મંગાવ્યા છે

    કોરોના સામેની લડાઈમાં વિશ્વના 40  દેશો ભારતની પડખે ઉભા રહ્યા  છે. અમેરિકા, રશિયા, ફ્રાન્સ, બ્રિટન અને દક્ષિણ કોરિયા જેવા દેશો ભારતની મદદ માટે આવ્યા છે. સરકારે વિદેશોમાંથી રેમડેસિવીર ઈન્જેક્શનના 4 લાખ 50 હજાર ડોઝ મંગાવ્યા છે. જેમાંથી 75 હજાર ડોઝ શુક્રવારે દેશમાં આવી જશે. સરકારે દેશમાં પણ આ ઈન્જેક્શનનું ઉત્પાદન વધારી દીધુ છે. દેશની વાયુસેનાની સાથે નૌ સેના પણ કોવિડ કેર હોસ્પિટલમાં જરુરી સેવાઓ આપી રહ્યું છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply