Skip to main content
Settings Settings for Dark

કોર્ટે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીની બિનશરતી માફી રાખી મંજૂર

Live TV

X
  • સાથે ભવિષ્યમાં તકેદારી રાખવાની પણ આપી સુચના

    સુપ્રીમ કોર્ટે આજે ત્રણ મહત્વપૂર્ણ મામલે ચુકાદા આપ્યા છે.રાફેલ ડીલ પર રિવ્યૂ પિટિશન ફગાવવાની સાથે સુપ્રીમ કોર્ટે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એક વિવાદાસ્પદ નિવેદન પર સલાહ આપી છે. કોર્ટે રાહુલ ગાંધીની માફી સ્વિકારતા અવગણનાની અરજી તો ફગાવી દીધી હતી પણ ભવિષ્યમાં આવા નિવેદનો ન કરવા તાકીદ કરી હતી. ઉલ્લેખનીય છે કે બીજેપી સાંસદ મીનાક્ષી લેખીએ રાહુલ ગાંધીના નિવેદન પર અરજી દાખલ કરી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply