Skip to main content
Settings Settings for Dark

રફાલ વિમાનની ખરીદી સાથે જોડાયેલી પુનઃવિચાર અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

Live TV

X
  • 3 જજની બેન્ચે રીવ્યૂ પિટિશન કરી ડિસમીસ

    સુપ્રીમ કોર્ટે આજે ત્રણ મહત્વપૂર્ણ મામલે ચુકાદા આપ્યા છે. રાફેલ સોદાની તપાસ માટે દાખલ કરાયેલી રિવ્યૂ પિટિશનને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. કેન્દ્ર સરકારને મોટી રાહત આપતા ચીફ જસ્ટિસની આગેવાનવાળી બેન્ચે સરકારને ક્લીનચીટ આપી છે. બંધારણ બેન્ચે કહ્યું હતું કે આ મામલાની અલગથી તપાસ કરવાની કોઈ જરુરત નથી. સુપ્રીમે કેન્દ્ર સરકારની દલીલોને તર્કસંગત અને પર્યાપ્ત બતાવતા કેસના મેરિટને જોતા કહ્યું હતું કે ફરીથી તપાસના આદેશ આપવાની જરુર નથી. કોર્ટે રાફેલ લડાકુ વિમાન સોદાને યથાવત્ રાખતા 14 ડિસેમ્બર 2018ના પોતાના નિર્ણયને યથાવત્ રાખ્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલામાં અરજદારની રાફેલના સોદાની પ્રક્રિયામાં ગેરરીતિની દલીલોને ફગાવી દીધી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply