Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના રાજકારણ પર ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રિયા

Live TV

X
  • મહારાષ્ટ્રની વર્તમાન રાજકીય પરિસ્થિતિ વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રથમ વખત પોતાની પ્રતિક્રિયા આપી છે. ગૃહમંત્રીએ વિપક્ષ દ્વારા પૂરતો સમય ન આપવાના આક્ષેપને નકાર્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે જેની પાસે બહુમત છે તે ગમે ત્યારે રાજ્યપાલને મળી શકે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 18 દિવસમાં સરકાર બનાવવાનો દાવો કોઈએ રજૂ નથી કર્યો. અને આમંત્રણ આપવાનો સમય ત્યારે આવ્યો જ્યારે વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply