Skip to main content
Settings Settings for Dark

કોર્પોરેટ કંપનીઓ કોવિડ કેર સેન્ટર બનાવવા ખર્ચ કરશે તો મળશે મોટી રાહત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રમુખ ઓક્સિજન નિર્માતાઓ સાથે ઓક્સિજનની વધતી માંગને પહોંચી વળવા ચર્ચા - વિચારણા હાથ ધરી રહ્યા છે; ત્યારે બીજી તરફ કોર્પોરેટ મંત્રાલયે દેશના તમામ ઔદ્યોગિક ગૃહોને કોરોના મહામારી સામે ચાલી રહેલી જંગમાં રાજ્ય સરકારોને સહયોગ આપવા અપીલ કરી હતી. સાથે જે કોર્પોરેટ કંપનીઓ કોવિડ કેર સેન્ટર કે ટેમ્પરરી હોસ્પિટલ બનાવવા ખર્ચ કરશે તે ખર્ચને CSR ખર્ચાના ભાગરૂપે ગણવા મંજૂરી આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
apply