Skip to main content
Settings Settings for Dark

કોલકત્તા પોલીસે CBIને ઘરે જ અટકાવી

Live TV

X
  • પશ્ચિમ બંગાળમાં ચીટ ફંડ કૌભાંડ મામલે સીબીઆઈએ તપાસ વધારી છે. ચીટ ફંડ કૌભાંડથી જોડાયેલ બાબતોની તપાસમાં જોડાયેલ સીબીઆઈની એક ટીમ કોલકાતા પોલીસ કમીશનર રાજીવ કુમારના ઘરે પુછપરછ માટે પહોંચી હતી પણ કોલકાતા પોલીસે સીબીઆઈને ઘરની બહાર જ અટકાવી હતી. પશ્ચિમ બંગાળ પોલીસ સીબીઆઈને પોલીસ સ્ટેશને લઈ ગઈ અને થોડીવારમાં તેમણે મુક્ત કરવામાં આવ્યા હતા. સીબીઆઈ આ બાબતે સુપ્રિમ કોર્ટમાં જશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply