Skip to main content
Settings Settings for Dark

કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારની મુશ્કેલીમાં થયો વધારો

Live TV

X
  • સીબીઆઈએ તેમની સામે લૂક આઉટ નોટીસ ઇસ્યુ કરી છે. સીબીઆઈ અધિકારીએ રાજીવકુમારને આજે કોલકાતામાં સીબીઆઈ કાર્યાલયમાં હાજર થવાની નોટિસ આપી છે.

    કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારની મુશ્કેલી વધી રહી છે. શારદા ચીટફંડ અને રોઝવેલી ચીટફંડ ગોટાળા મામલામાં ગઇકાલે સીબીઆઈની ટીમ કોલકાતાના પૂર્વ પોલીસ કમિશનર રાજીવકુમારના ઘરે પહોંચી હતી. જોકે, રાજીવકુમાર ઘરે મળ્યા ન હતા. સીબીઆઈએ તેમની સામે લૂક આઉટ નોટીસ ઇસ્યુ કરી છે. સીબીઆઈ અધિકારીએ રાજીવકુમારને આજે કોલકાતામાં સીબીઆઈ કાર્યાલયમાં હાજર થવાની નોટિસ આપી છે. તેમની સામે શારદા ચીટફંડ અને રોઝવેલી ચીટફંડ મામલામાં પુરાવા સામે છેડછાડનો આરોપ છે. સીબીઆઈ રાજીવકુમારની પૂછપરછ કરવા માટે તેમની ધરપકડ કરવા ઇચ્છે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply