Skip to main content
Settings Settings for Dark

કોવિડ મેનેજમેંટ માટે સુપ્રિમ કોર્ટે 12 સભ્યોની એક ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું

Live TV

X
  • આ ટાસ્ક ફોર્સ જુદા-જુદા રાજ્યોની ઓક્સિજનની,  તેમજ દવાઓની  જરૂરિયાત અને ફાળવણી પર સલાહ આપશે.

    કોવિડ મેનેજમેંટ માટે  સુપ્રિમ કોર્ટે 12 સભ્યોની એક ટાસ્ક ફોર્સનું ગઠન કર્યું છે. આ ટાસ્ક ફોર્સના સંયોજક કેબિનેટ સચિવ રહેશે. આ ટાસ્ક ફોર્સ જુદા-જુદા રાજ્યોની ઓક્સિજનની,  તેમજ દવાઓની  જરૂરિયાત અને ફાળવણી પર સલાહ આપશે. આ ટાસ્ક ફોર્સમાં ડો.ભવતોશ વિશ્વાસ, ડો.દેવેંદ્ર  સિંહ રાણા, ડો.દેવી પ્રસાદ શેટ્ટી, ડો. ગગન દીપ કાંગ, ડો.જે. વી પીટર, ડો.નરેશ ત્રેહન, ડો.રાહુલ પંડિત, ડો. સૌમિત્ર રાવત અને ડો.શિવ કુમાર સરીન જેવા નિષ્ણાતો  હશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ પણ આ ટાસ્ક ફોર્સમાં હશે. આ ઉપરાંત નેશનલ ટાસ્ક ફોર્સના સંયોજક પણ આ ટાસ્ક ફોર્સના સદસ્ય રહેશે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply