Skip to main content
Settings Settings for Dark

કોવેક્સિનને મળી 12 વર્ષથી વધુ ઉંમરના બાળકોના રસીકરણ માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી

Live TV

X
  • ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ ગઈકાલ શનિવારે ભારત બાયોટેકને 12 થી 18 વર્ષના બાળકો માટે તાકીદના સમયમાં કોવેક્સિનના ઉપયોગને મંજૂરી આપી દીધી છે. આ વિષયની તજજ્ઞોની સમિતિએ ઓક્ટોબર માસમાં બાળકોને કોવેક્સિનનો ડોઝ આપવા ભલામણ કરી હતી. કોવેક્સિન ભારતમાં બાળકોને આપી શકાય તેવી, બીજી સ્વીકૃત વેક્સિન બની છે. આ પહેલાં ઓગસ્ટ માસમાં ઝાયડસ કેડિલાની વેક્સિનનો 12 વર્ષથી ઉપરના બાળકો પર ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
apply