Skip to main content
Settings Settings for Dark

ક્રિષ્ના ઘાટીમાં પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરનું ઉલ્લંઘન

Live TV

X
  • ભારત તરફથી જોરદાર જવાબ, એક જનામ થયો ઘાયલ.

    જમ્મુ-કાશ્મીરના ત્રાલ વિસ્તારમાં મંગળવારની સવારથી જ સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આતંકવાદી પ્રભાવિત આ વિસ્તારમાં બેથી ત્રણ આતંકવાદીઓ સંતાયા હોવાની સંભાવના છે. સુરક્ષાદળોએ પુરા વિસ્તારને ઘેરી લીધો છે. અથડામણમાં એક જવાન ઇજાગ્રસ્ત થયો ઓછે. બીજી તરફ ક્રિષ્ના ઘાટીમાં પાકિસ્તાન દ્વારા સિઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. જેનો ભારત તરફથી જોરદાર જવાબ આપવામાં આવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply