Skip to main content
Settings Settings for Dark

ખડગવાસલા ખાતે રાષ્ટ્રપતિએ NDAની પાસિંગ આઉટ પરેડમાં લીધો ભાગ

Live TV

X
  • નેશનલ ડીફેન્સ એકેડમીની 134મી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે પૂણે નજીક આવેલા ખડકવાસલા ખાતે નેશનલ ડીફેન્સ એકેડમીની 134મી પાસિંગ આઉટ પરેડની સમીક્ષા કરી હતી..રાષ્ટ્રપતિના સત્તાવાર ટ્વીટર પેજ પર પરેડના ફોટો પોસ્ટ કરવામાં આવ્યા છે..જ્યાં રાષ્ટ્રપતિએ કહ્યુ છે કે નેશનલ ડિફેન્સ એકેડમી બહાદૂરીની એવી મિશાલ છે કે જે તમામ કેડેટ્સ અને સુરક્ષાદળોમાં રાષ્ટ્રભાવના જગાવે છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply