Skip to main content
Settings Settings for Dark

ખાડી દેશોથી સમુદ્ર માર્ગે મોટી માત્રામાં ઓકસીજન ભારત મોકલવાનો શરૂ

Live TV

X
  • કોવિડ સામેની લડાઇમાં ભારતને વિવિધ દેશો તરફથી મદદ મળી રહી છે.વિવિધ દેશોમાંથી સામાન ભારત પહોચી રહ્યો છે. જેમા ઓકસીજન , કોન્સનટ્રેટર વેન્ટીલેટર અને દવાનો સમાવેશ થાય છે. આ સંદર્ભમાં ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે અમેરીકી વિદેશમંત્રી એન્ટેની બ્લીન્કન સાથે મુલાકાત થઇ હતી. હવે ખાડી દેશોથી સમુદ્ર માર્ગે મોટી માત્રામાં ઓકસીજન ભારત પહોચવો શરૂ થયો છે. ભારત અને અમેરીકાએ કોરોનાના વૈશ્વીક પડકારો અંગે ચર્ચા કરી હતી. ભારતના વિદેશમંત્રીએ અમેરીકાના સહયોગને બિરદાવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply