Skip to main content
Settings Settings for Dark

ખેડૂતોએ બેંકમાંથી લીધેલી લોનને ચૂકવવાની અવધિ 31મી મે સુધી કરાઇ

Live TV

X
  • કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતો દ્વારા બેન્કો પાસેથી લીધેલી લોનની ચૂકવણીની અવધિ 31મી મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે કોઈપણ પ્રકારના વધારાના વ્યાજ વગર વાર્ષિક 4 ટકાના દરે ચૂકવણી કરી શકે છે.

    કેન્દ્ર સરકારે ખેડૂતોને રાહત આપતો નિર્ણય કર્યો છે. કેન્દ્ર સરકારે ખેડૂતો દ્વારા બેન્કો પાસેથી લીધેલી લોનની ચૂકવણીની અવધિ 31મી મે સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. ખેડૂતો હવે કોઈપણ પ્રકારના વધારાના વ્યાજ વગર વાર્ષિક 4 ટકાના દરે ચૂકવણી કરી શકે છે. સરકાર બેન્કોના માધ્યમથી ખેડૂતોને પાક ઋણ પર બેન્કોને 2 ટકા વ્યાજ માફી અને ખેડૂતોને સમય પર ચૂકવણી બદલ 3 ટકા જેટલો લાભ આપી રહી છે. લોકડાઉન દરમિયાન ખેડૂતોની વ્યથા સમજીને કેન્દ્ર સરકારે આ નિર્ણય કર્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply