Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ દેશના સામાજીક અને આધ્યાત્મિક વડાઓ સાથે કર્યો સંવાદ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના સામાજીક અને આધ્યાત્મિક વડાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે હાલ દેશમાં અને વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંક્રમણના આ સમયમાં સામાજીક દૂરી જાળવી રાખવી ખુબ જરૂરી છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશના સામાજીક અને આધ્યાત્મિક વડાઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે હાલ દેશમાં અને વિશ્વમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, સંક્રમણના આ સમયમાં સામાજીક દૂરી જાળવી રાખવી ખુબ જરૂરી છે. સાથે પ્રધાનમંત્રીએ આ બીમારી પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે અને સ્વયંસેવકોને મદદ કરવાની અપીલ કરી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રીએ વિવિધ દેશના ભારતીય રાજદ્વારીઓ તેમજ હાઇ કમિશન સાથે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply