ખેડૂતો સંબંધિત દરેક મુદ્દે વાતચિત કરવા કેન્દ્ર સરકાર તૈયારઃ કેન્દ્રિય કૃષિ મંત્રી
Live TV
-
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપિલ કરી, તેમણે કહ્યુઃ સરકાર ખેડૂતો સાથે દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.
કેન્દ્રિય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવાની અપિલ કરી, તેમણે કહ્યુઃ સરકાર ખેડૂતો સાથે દરેક મુદ્દે ચર્ચા કરવા તૈયાર છે.
કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે દિલ્હીમાં ખેડૂત સંગઠનો સાથે બેઠક કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, ખેડૂતોને આંદોલન સમાપ્ત કરવા અને વાતચીત માટે આગળ આવવાની અપીલ કરાઈ છે. જો કે આ નિર્ણય ખેડૂતો અને તેમના સંગઠનો પર નિર્ભર કરે છે. કૃષિ મંત્રીએ કહ્યુ કે, ખેડૂતો સાથે બેઠકનો આ ત્રીજો તબક્કો હતો જે સારો રહ્યો છે. તેમણે કહ્યુ કે, બેઠકનો ચોથો તબક્કો ગુરુવારે હશે. દિલ્હીમાં થયેલ આ બેઠકમાં વાણિજ્ય મંત્રી પીયુષ ગોયલ અને વાણિજ્ય રાજ્યમંત્રી સોમપ્રકાશ પણ ઉપસ્થિત રહ્યા હતા.