Skip to main content
Settings Settings for Dark

ભારત સરકારને નવેમ્બર 2020 માં કુલ 1,04,963 કરોડ GST આવક

Live TV

X
  • નવેમ્બર 2020માં ભારત સરકારને થયેલ GST આવકના આંકડા જાહેર થયા છે જેમાં એક મહિનામાં કુલ 1,04,963 કરોડ રુપિયાની આવક થઈ છે. જેમાં સીજીએસટીથી 19189 કરોડ, એસજીએસટીથી 25540 કરોડ, આઈજીએસટી 51992 કરોડ (માલની આયાત પર થયેલ 22078 કરોડ સહિત) અને ઉપકર 8242 કરોડ (માલની આયાત પર થયેલ 809 કરોડ સહિત) આવક થઈ છે.

    નવેમ્બર 2020માં ભારત સરકારને થયેલ GST આવકના આંકડા જાહેર થયા છે જેમાં એક મહિનામાં કુલ 1,04,963 કરોડ રુપિયાની આવક થઈ છે. જેમાં સીજીએસટીથી 19189 કરોડ, એસજીએસટીથી 25540 કરોડ, આઈજીએસટી 51992 કરોડ (માલની આયાત પર થયેલ 22078 કરોડ સહિત) અને ઉપકર 8242 કરોડ (માલની આયાત પર થયેલ 809 કરોડ સહિત) આવક થઈ છે. નવેમ્બર મહિનામાં 30 નવેમ્બર 2020 સુધી દાખલ કરાયેલ જીએસટીઆર-3 બી રિટર્નનો કુલ આંકડો 82 લાખ છે.

    GST કર વસુલાતના અત્યારના પરિણામો પ્રમાણે નવેમ્બર 2020ની કર આવક ગયા વર્ષના આ મહિનાના GST કર આવક કરતાં 1.4 ટકા વધારે છે. ગયા વર્ષે આ મહિનામાં વિવિધ સ્ત્રોતોથી થયેલ કર આવકમાં વધારો થયો છે. જેમાં આયાત થઈ થયેલ કર આવકમાં 4.9 ટકાનો વધારો અને ઘરેલુ લેવડ-દેવડમાં (સેવાઓના આયાત સહિત) 05 ટકાનો વધારો નોંધાયો છે.

    સરકારે નિયમિત કર માંડવાળના રુપમાં આઈજીએસટી થી સીજીએસટી ને 22,293 કરોડ રુપિયા અને આઈજીએસટીથી એસજીએસટીને 16,286 કરોડની માંડવાળ કરી છે. આ મહિને નિયમિત કર માંડવાળ બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને સીજીએસટીતી 41,482 કરોડ રુપિયા અને એસજીએસટીથી 41,826 કરોડ રુપિયાના રાજસ્વની આવક થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply