Skip to main content
Settings Settings for Dark

ખેડૂત આંદોલન સાથે જોડાયેલી ખોટી માહિતી ફેલાવવા બદલ સરકારની ટ્વિટને નોટિસ

Live TV

X
  • ખેડૂતોના નર સંહારવાળા ભ્રામક ટ્વિટર હેશ ટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મંત્રાલયે આ મુદ્દે ટ્વિટરને એક નોટિસ પણ પાઠવી છે.

    ખેડૂતોના નર સંહારવાળા ભ્રામક ટ્વિટર હેશ ટેગ પર કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. સરકારના ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ઈન્ફોર્મેશન મંત્રાલયે આ મુદ્દે ટ્વિટરને એક નોટિસ પણ પાઠવી છે. અને જો ટ્વિટરે સરકારની વાત ન માની તો કાર્યવાહી કરવાની પણ વાત સરકારે કહી છે. જોકે, ટ્વિટર પર ખોટી માહિતી લોકો સુધી પહોંચાડવા માટે આ હેશટેગ ચલાવવામાં આવતું હતું. અને અનેક લોકોએ આ અંગે ટ્વિટ કર્યું હતું. જેને ધ્યાનમાં રાખીને સરકારે ટ્વિટરને નોટિસ આપી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2025 Max Temp : °C Min Temp : °C
apply