Skip to main content
Settings Settings for Dark

ગયા વર્ષના મુકાબલે આ વર્ષે ડાંગર ખરીદીમાં 19.29 ટકાનો વધારો 

Live TV

X
  • ખરીફ પાક ખરીદી માટેની વર્ષ 2020-21ની સીઝન શરૂ થઇ ચુકી છે. સરકારે પોતાની લઘુત્તમ મુલ્યે ખરીદ કરવાની યોજના મુજબ ખેડૂતો પાસેથી ખરીદી શરૂ કરી દીધી છે. 

    1 ડિસેમ્બર સુધીમાં 322.38 એલએમટીથી વધુ ડાંગરની ખરીદી થઇ ચુકી છે

    વર્ષ 2020-21 માટે પંજાબ, હરિયાણા , ઉત્તર પ્રદેશ , તેલંગાણા, ઉત્તરાખંડ, તામિલનાડુ, ચંડીગઢ, જમ્મૂ અને કાશ્મીર, કેરળ, ગુજરાત, આંધ્રપ્રદેશ, ઓડિસા અને મહારાષ્ટ્ર જેવા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી ડાંગરની ખરીદી થઇ રહી છે. 1 ડિસેમ્બર સુધીમાં 322.38 એલએમટીથી વધુ ડાંગરની ખરીદી થઇ ચુકી છે. 

    અત્યાર સુધી કુલ 322.38 એલએમટીની ડાંગરની ખરીદી

    તેને પગલે ગયા વર્ષને મુકાબલે ડાંગર ખરીદીમાં 19.29 ટકા વૃદ્ધિ નોંધાઇ છે. અત્યાર સુધીમાં થયેલી કુલ 322.38 એલએમટીની ડાંગરની ખરીદી પૈકી માત્ર પંજાબનું યોગદાન 202.77 એલએમટી છે. આમ પંજાબમાંથી કુલ ખરીદના 62.90 ટકા ખરીદી થઇ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply