Skip to main content
Settings Settings for Dark

ગુગલે પોતાના ડૂડલમાં દેશની પ્રથમ મહિલા ધારાસભ્ય ડૉ.મુથુલક્ષ્મી રેડ્ડીને શ્રદ્ધાંજલિ આપી

Live TV

X
  • 30 જુલાઈ 1883ના રોજ તમિલનાડુમાં જન્મેલા ડૉ.મુથુલક્ષ્મી રેડ્ડીનું જીવન આરોગ્ય ક્ષેત્રમાં અને મહિલાઓના જીવનમાં સુધારા પાછળ સમર્પિત રહ્યુ..

    સોશિયલ મિડિયામાં દેશની પ્રથમ મહિલા ધારાસભ્ય ડૉ.મુથુલક્ષ્મી રેડ્ડીને યાદ કરાઈ રહ્યા છે..133મી જયંતિ પર સર્જ એન્જિન ગુગલે ખાસે ડૂડલ બનાવ્યુ છે..તેઓ દેશની પ્રથમ મહિલા ધારાસભ્ય હોવાની સાથે એક શિક્ષક, સમાજ સુધારક અને સર્જક તેમજ વ્યવસ્થાપક તરીકે પણ જાણીતા હતા..30 જુલાઈ 1883ના રોજ તમિલનાડુમાં જન્મેલા ડૉ.મુથુલક્ષ્મી રેડ્ડીનું જીવન આરોગ્ય ક્ષેત્રમાં અને મહિલાઓના જીવનમાં સુધારા પાછળ સમર્પિત રહ્યુ..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply