ત્રણ તલાક બિલ પર મોદી સરકારની સૌથી મોટી સફળતા
Live TV
-
લોકસભા બાદ રાજ્યસભામાં ત્રણ તલાક બિલ થયું પાસ
ત્રણ તલાક બિલ પર મોદી સરકારની સૌથી મોટી સફળતા, ભારે રસાકસી બાદ અંતે રાજ્યસભામાં ત્રણ તલાક બિલ પાસ થઈ ગયું છે. આ બિલના પક્ષમાં 99 જ્યારે 84 મત તેની વિરુદ્ધ પડ્યા હતા. વિપક્ષે આ બિલને સિલેક્ટ કમિટીમાં મોકલવાની માગ કરી હતી પરંતુ તે રજૂઆત 100 વિરુદ્ધ 84 મતે નામંજૂર થઈ હતી.
