Skip to main content
Settings Settings for Dark

ત્રણ તલાક બિલ પાસ થવા મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ કર્યુ ટ્વીટ

Live TV

X
  • પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત માટે ખુશીનો દિવસ છે

    ત્રણ તલાક બિલ પાસ થવું એ મહિલા સશક્તિકરણની દિશામાં એક મોટું પગલું છે, તૃષ્ટિકરણના નામ પર દેશની કરોડો માતા-બહેનોને તેમના અધિકારથી વંચિત રાખવાના પાપ થયા છે, મને એ વાતનો ગર્વ છે કે મુસ્લિમ મહિલાઓને તેમનો હક અપાવાનો ગૌરવ અમારી સરકારને પ્રાપ્ત થયો ; પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

    સમગ્ર દેશ માટે આજે એક ઐતિહાસિક દિવસ છે, સદીઓથી  ત્રણ તલાકની કુપ્રથાથી પીડિત મુસ્લિમ બહેનોને આજે ન્યાય મળ્યો છે, આ ઐતિહાસિક પ્રસંગ પર હું સૌ સાંસદોનો આભાર વ્યક્ત કરુ છું : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply