ગુજરાત જમીન વિકાસ નિગમને બંધ કરવાનો નિર્ણય
Live TV
-
ગુજરાત જમીન વિકાસ નિગમને બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. આ અંગેની પૃષ્ટિ કરતા કૃષિમંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે, આ નિગમ ની અંદર કામ કરતા ૪૦૦ જેટલા કર્મચારીઓને નાણા વિભાગ હસ્તક મૂકવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત 120 જેટલા સીધી ભરતીના કર્મચારીઓનો જુદી જુદી જગ્યાએ સમાવેશ કરવામાં આવશે. નીગમને બંધ કરવા અંગે ની સૈધાંતિક પ્રક્રિયા ચાલુ છે, જે ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે
