ગુરૂનાનક દેવની 550માં પ્રકાશ પર્વને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમ
Live TV
-
આ પ્રસંગે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત અનેક ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં.
ગુરૂનાનક દેવની 550માં પ્રકાશ પર્વને લઈને રાષ્ટ્રપતિ ભવનમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથી તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહ્યા હતાં.. આ પ્રસંગે લોકોને સંબોધન કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે, ભારત સરકારે ગુરૂનાનક દેવનાં તપસ્થળીય કરતારપુર કોરીડોરને તૈયાર કરવાનું કામ ખુબ જ ઝડપથી કર્યું છે.. આ સુખદ ઉપલબ્ધી માટે તમામ ભારતીયોને શુભેચ્છા આપી હતી.. આ પ્રસંગે દેશના પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહ સહિત અનેક ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતાં..
