ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને બેઠક
Live TV
-
ગૃહમંત્રી અમિત શાહના અધ્યક્ષસ્થાને ટોચના મંત્રીઓની એક બેઠક યોજાઈ હતી- બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશમંત્રી એસ.જયશંકર પણ ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં નીતીપંચના સીઈઓ અમિતાભ કાન્ત, વાણીજ્ય અને રેલવે મંત્રી પિયુષ ગોયલ અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પણ ઉપસ્થિત રહ્યા હતા.
