વિશ્વના નેતાઓએ PMને પાઠવ્યા અભિનંદન
Live TV
-
લોકસભા ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યા બાદથી વિશ્વના નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવી રહ્યાં છે. આ શ્રુખલામાં કોરિયાગણ રાજ્યના રાષ્ટ્રપતિ મુન્જે એન , ઝિમ્બાવેના રાષ્ટ્રપતિ ઇડી બનાન્વા , અને મોડરાંબિકાના રાષ્ટ્રપતિ ફિલિપ જેનસિકો ન્યુસીએ પીએમ મોદીને શુભકામના પાઠવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તમામ નેતાઓનો આભાર માન્યો છે.
