જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણી વર્ષના અંતે યોજાશે
Live TV
-
ચૂંટણી પંચે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ આ વર્ષે અમરનાથ યાત્રા બાદ નક્કી કરવા નો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે અહેવાલમાં આ જાણકારી આપી હતી. અહેવાલ પ્રમાણે ચૂંટણી પંચે સંવિધાન પ્રમાણે 324 હેઠળ સર્વાનુમતિથી નિર્ણય કર્યો છે કે વિધાનસભા ચૂંટણી આ વર્ષના અંતમાં યોજાશે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા તથા તમામ પરિસ્થિતિઓ પર નિયમિત નજર રાખતા આ મામલે તમામ પક્ષોની બધી માહિતી મેળવવામાં આવે છે. આ વર્ષે અમરનાથ યાત્રાનો સમય એક જુલાઇથી પંદર ઓગસ્ટ સુધી નક્કી કરવામાં આવ્યો છે
