ગૃહમંત્રી અમિત શાહે આંતરિક સુરક્ષા મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી
Live TV
-
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સહિત ઉચ્ચ રક્ષા અધિકારીઓએ લીધો ભાગ
ગૃહમંત્રી અમિત શાહે ગઇકાલે આંતરિક સુરક્ષા પર ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ ઉચ્ચ સ્તરી બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ, અગ્રિવ સચિવ રાજીવ ગાબા અને સુરક્ષા સાથે સંકળાયેલા અધિકારીઓ સહિત ગુપ્ત સંસ્થાના મુખ્ય અધિકારીઓએ ભાગ લીધો
