Skip to main content
Settings Settings for Dark

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા સઘન, જમ્મુ,શ્રીનગર,ઉધમપુરમાં કલમ 144 લાગુ

Live TV

X
  • શ્રીનગર અને રિવાસીની બધી જ શાળા કોલેજો બંધ રાખવાનો આદેશ

    જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરવામાં આવી છે. રાજ્યની મુખ્ય સંસ્થાઓ અને મુખ્ય સંવેદનશીલ સ્થાનો પર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જમ્મુ, રિયાસી, ઉધમપુર અને શ્રીનગરમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં શ્રીનગર અને રિવાસીની બધી જ શાળાઓ, કોલેજો તેમજ શિક્ષણ સંસ્થાઓને આજથી બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. બધી જ ખાનગી તેમજ સરકારી સંસ્થાઓ જ્યાં સુધી બીજો કોઈ આદેશ ન અપાય ત્યાં સુધી બંધ રહેશે. વર્તમાન સ્થિતિ જોતાં દોડા જિલ્લામાં પણ બધી જ શાળાઓ અને કોલેજો આજે અને આવતીકાલે બંધ રહેશે. પુંછમાં પણ ખાનગી અને સરકારી સંસ્થાઓ તેમજ તમામ શૈક્ષણિક સંસ્થાઓને પણ બંધ રાખવાની સલાહ અપાઈ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply