દિલ્હી - અભ્યાસ વર્ગના બીજા દિવસે PM નરેન્દ્ર મોદી સાંસદનો સંબોધશે
Live TV
-
પાર્ટી પરિવાર છે, સંગઠનની મજબૂતી માટે ,મનોબળ ઊંચુ રહેવું જોઈએ-PM
પ્રધાન મંત્રી ,નરેન્દ્ર મોદી ,આજે ભાજપા સાંસદો ના અભ્યાસ વર્ગ ના ,બીજા ,અને અંતિમ દિવસે ,નવી દિલ્હી માં ,પાર્ટીના સાંસદો ને , સંબોધન કરશે. આ અગાઉ ,ગઈકાલે પ્રધાનમંત્રીએ કહ્યું ,કે, સાંસદો એ ,વિકાસ ના કાર્ય ને ,ઝડપ થી આગળ વધારવા ની દિશા માં, કામ કરવું જોઈએ. તેમણે કહ્યું ,કે, પાર્ટી પરિવાર છે. સંગઠન ની મજબૂતી માટે ,મનોબળ ઊંચુ રહેવું જોઈએ. બે દિવસીય પ્રશિક્ષણ કાર્ય શાળા નો ઉદ્દેશ, અનુશાસન સ્થાપિત કરવું ,અને પાર્ટીના સાંસદો ને ,વિવિધ મહત્વ ના મુદ્દે , પ્રશિક્ષણ આપવાનો છે.
