Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, ત્રિપલ તલાક એક કુપ્રથા

Live TV

X
  • તુષ્ટિકરણની રાજનીતિથી થઈ રહ્યો હતો મુસ્લિમ મહિલાઓને અન્યાય

    દિલ્હીમાં શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંબોધન કર્યુ. આ પ્રસંગે તેમણે ત્રિપલ તલાક બિલને લઈ ,વિરોધીઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું ,કે ત્રિપલ તલાક ,એક કુપ્રથા હતી.. ભારતના વિભાજનનું કારણ બનેલી ,તૃષ્ટીકરણની રાજનીતિના કારણે જ ,આ કુપ્રથા ચાલતી રહી ,તેમ શાહે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply