ગૃહમંત્રી અમિત શાહ મેડિકલ તપાસ માટે એઈમ્સમાં ભરતી
Live TV
-
સંસદના સત્ર પૂર્વે સંપૂર્ણ મેડિકલ ચેકઅપ માટે દાખલ કરાયા
ગૃહમંત્રી અમિત શાહને ગત રાત્રીએ દિલ્હી સ્થિત એઇમ્સ ખાતે ફરીથી દાખલ કરાયા છે. દિલ્હી એઇમ્સના મીડિયા અને પ્રોટોકોલ ડીવીઝન દ્વારા જણાવવામાં આવ્યુ છે , કે ગૃહ મંત્રી અમિત શાહને સંસદના સત્ર પૂર્વે સંપૂર્ણ મેડીકલ ચેકઅપ માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમનું સ્વાસ્થ્ય સારુ છે. અગાઉ કોરોનાની સારવાર બાદ તેમને 30 ઓગસ્ટે રજા આપવામાં આવી હતી.
