Skip to main content
Settings Settings for Dark

ગૃહમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસીય જમ્મુ કાશ્મીરના પ્રવાસે

Live TV

X
  • પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી ખીણ પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે.

    કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહ આજથી બે દિવસના પ્રવાસે જમ્મુ કાશ્મીર જશે. પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી ખીણ પ્રદેશમાં સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરશે. તે સાથે ગૃહમંત્રી અમરનાથ યાત્રા માટે કરાયેલ સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરશે. ગૃહમંત્રી સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ, ગૃહ સચિવ રાજીવ ગવા અને ગુપ્તચર વિભાગના રાજીવ જૈન સહિત ઘણા ટોચના અધિકારી હાજર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply