Skip to main content
Settings Settings for Dark

ગોવામાં ચાલી રહેલા 52માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આજે થશે સમાપન

Live TV

X
  • ગોવામાં ચાલી રહેલા 52માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનું આજે સાંજે સમાપન થશે. છેલ્લા 50 વર્ષથી યોજાતો આ ફિલ્મ મહોત્સવ એશિયાના મહત્વના મહોત્સવો પૈકી એક છે. આ વર્ષે જીવન ગૌરવ પુરસ્કાર મેળવનાર જાણીતા દિગ્દર્શક ઈસ્તવાન ઝાબોની કર્નલ રેડ, ફાધર અને મેફીસ્તો જેવી ફિલ્મો આજે દર્શાવવામાં આવશે. આ ઉપરાંત જેમ્સ બોન્ડની યાદગાર ભૂમિકા ભજવનાર જાણીતા અભિનેતા સીન કોનરીની લોકપ્રિય ક્લાસિક ફિલ્મો-ફ્રોમ રશિયા વિથ લવ અને યું ઓન્લી લીવ ટવાઇસ જેવી ફિલ્મો પણ આજે દર્શાવાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-07-2026 Max Temp : °C Min Temp : °C
apply