Skip to main content
Settings Settings for Dark

ગ્રેનેડ હુમલા ઉપરાંત પણ જમ્મુ-કાશ્મીરના લોકોમાં મતદાનનો ઉત્સાહ 

Live TV

X
  • પુલવામાં અને લેહમાં એક અનિચ્છનીય ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું.

    આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાનું મતદાન યોજાયું હતું, જેમાં જમ્મુ કાશ્મીરની બે સીટો પણ સામેલ હતી. જમ્મુ કાશ્મીરના પુલવામા અને લેહમાં આજે મતદાન યોજાયું હતું. છેલ્લા ઘણા સમયથી તણાવ ભરેલી સ્થિતિ હોવા છતાં પણ મતદાતાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 

    પુલવામાં અને લેહમાં એક અનિચ્છનીય ઘટના સિવાય શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. મતદાન દરમ્યાન એક મથક પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યો હતો, તેમ છતાં કોઈ જાનહાનિ થઈ નથી અને મતદાતાઓ પર પણ તેની કોઈ અસર જોવા મળી ન હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply