Skip to main content
Settings Settings for Dark

ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ ટકાઉપણું અને સ્વચ્છ ઊર્જા તરફની અમારી શોધમાં વોટરશેડ ક્ષણને ચિહ્નિત કરે છે: PM

Live TV

X
  • દેશની રાજધાની દિલ્લીમાં ભારત મંડપમમાં જી-20 સમિટનો પ્રથમ દિવસ પર્ણ થયો છે. ભારતની આધ્યક્ષતામાં પ્રથમ દિવસ ઐતિહાસિક રહ્યો છે.તેમજ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વ સમક્ષ સૂચનો રજૂ કર્યા હતા.ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ બાયોફ્યૂલ એલાયન્સમાં જોડાનાર સભ્ય દેશોનો આભાર માન્યો છે. તેમણે રેખાંકિત કર્યું કે ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સનું લોન્ચિંગ ટકાઉપણું અને સ્વચ્છ ઊર્જા તરફની શોધમાં વોટરશેડની ક્ષણ છે.

    કેન્દ્રીય પેટ્રોલિયમ અને ઊર્જા મંત્રી હરદીપ પુરી દ્વારા X પર પોસ્ટ શેર કરતા, પ્રધાનમંત્રીએ કહ્યું, “ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સનું લોન્ચિંગ ટકાઉપણું અને સ્વચ્છ ઊર્જા તરફની અમારી શોધમાં વોટરશેડની ક્ષણ દર્શાવે છે.
    હું સભ્ય રાષ્ટ્રોનો આભાર માનું છું જેઓ આ જોડાણમાં જોડાયા છે.” ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સનું લોન્ચિંગએ ટકાઉપણું અને સ્વચ્છ ઊર્જા તરફની અમારી શોધમાં વોટરશેડની ક્ષણ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply