Skip to main content
Settings Settings for Dark

નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન અપનાવવાથી ઈતિહાસ રચાયો છે: પ્રધાનમંત્રી મોદી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન સ્વીકારવાની પ્રશંસા કરી છે અને તમામ સાથી G20 સભ્યોનો તેમના સમર્થન અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો છે. G20માં પ્રથમ દિવસે ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં તમામ દેશોની સર્વસમંતિથી દિલ્હી લીડર્સ ડેક્લેરેશન અપનાવવાથી ભારતની આધ્યક્ષતામાં મોટી સફળતા મળી હતી.

    નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશનને લઈ પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યુ હતુ કે, “નવી દિલ્હી લીડર્સ ડેક્લેરેશનને અપનાવવા સાથે ઇતિહાસ રચાયો છે. સર્વસંમતિ અને ભાવનામાં સંયુક્ત, અમે વધુ સારા, વધુ સમૃદ્ધ અને સુમેળભર્યા ભવિષ્ય માટે સહયોગથી કામ કરવાનો સંકલ્પ કરીએ છીએ. તમામ સાથી G20 સભ્યોનો તેમના સમર્થન અને સહકાર બદલ હું આભાર માનું છું.”
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply