ચંપારણ સત્યાગ્રહ શતાબ્દિ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બિહારના મોતીહારીમાં , સત્યાગ્રહથી , સ્વચ્છાગ્રહ કાર્યક્રમમાં 20 હજારથી વધુ , સ્વચ્છાગ્રહીને કરશે સંબોધન અન્ય કેટલીક વિકાસની પરિયોજનાનો પણ , કરાવશે શુભારંભ
દેશ આજે ચંપારણ સત્યાગ્રહના, સો વર્ષ પૂર્ણ થતાં તેની શતાબ્દી વર્ષનો સમાપન સમારોહ , મનાવી રહ્યો છે. આ અવસરે બિહારના મોતીહારીમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ , ઉપસ્થિત રહેશે. સત્યાગ્રહથી , સ્વચ્છાગ્રહ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી દેશભરમાંથી આવેલા , 20 હજારથી વધુ સત્યાગ્રહીઓને સંબોધિત કરશે તેમજ નરેન્દ્ર મોદી બિહારમાં , 6 લેનવાળા , 70 કિલોમીટરના રાષ્ટ્રિય રાજમાર્ગ પરિયોજનાનનું ખાતમુર્હત કરશે. આ સાથે જ , ગ્રીનફિલ્ડની ફેક્ટરી , રાષ્ટ્રને સમર્પિત કરશે. કટિહારથી , નવીદિલ્હી જતી નવી હમસફર એક્સપ્રસને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવશે.