Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત તોફાન ગાજા ને પગલે ભારતીય નૌસેનાને અપાયુ હાઈએલર્ટ

Live TV

X
  • દક્ષિણ તમિળનાડુ અને પોંડીચેરી તરફ આગળ વધી રહ્યુ છે ગાજા વાવાઝોડુ

    દક્ષિણ તમિળનાડુ અને પોંડીચેરી મેદાન તરફ આગળ વધી રહેલ ચક્રવાતી તોફાન ગાજાને ધ્યાનમાં રાખીને ભારતીય નૌ-સેનાને હાઇએલર્ટ કરાયું છે. નૌસેના કમાને માનવીય સહાય ઉપલબ્ધ કરાવવા ઉચ્ચસ્તરીય તૈયારી કરી છે. અનુમાન છે કે, આ તોફાન આજે સાંજે બંને રાજ્યના મેદાનને પાર કરી શકે છે. બે ભારતીય સૈન્ય જહાજ રણવીર અને ખંજર માનવીય સહાયતા અને સંકટ શરત માટે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રમાં આગળ વધવા તૈયાર છે. આ જહાંજોમાં વધારાના મરજીવા, તબીબો, હવાવાળી રબ્બરની બોટ, હેલીકોપ્ટર અને રાહત સામગ્રી તૈયાર છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply