Skip to main content
Settings Settings for Dark

ચક્રવાત નિવારના પગલે તમિલનાડુ અને પુડ્ડુચેરીની પરિસ્થિતિ પર કેન્દ્ર સરકાર નજર રાખી રહી છે: ગૃહ મંત્રી

Live TV

X
  • ગૃહ મંત્રી અમિત શાહે હાલમાં જ એક ટ્વિટ કરીને જણાવ્યું હતું કે ચક્રવાત નિવારના પગલે કેન્દ્ર સરકાર તમિલનાડુ અને પુડ્ડુચેરીની પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. અમિત શાહે બંને તમિલનાડુના મુખ્યમંત્રી ઇડપ્પદી પલાનીસ્વામી અને પુડ્ડુચેરીના મુખ્યમંત્રી વી. નારાયણસ્વામી સાથે વાત કરી હતી અને તેમને કેન્દ્ર તરફથી તમામ શક્ય સહાય આપવાની ખાતરી આપી હતી.

    અમિત શાહે માહિતી આપી કે એનડીઆરએફ ટીમો પહેલાથી જ જરૂરી લોકોની મદદ માટે ત્યાં જમીની સ્તર પર તૈનાત છે અને બીજી ટીમોને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply