Skip to main content
Settings Settings for Dark

ચીફ જસ્ટિસ જ 'માસ્ટર ઑફ રોસ્ટર' છેઃ સુપ્રિમ કોર્ટ 

Live TV

X
  • કોર્ટે કહ્યું કે, પહેલાના ઘણા કેસોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ચીફ જસ્ટિસ માસ્ટર ઑફ રોસ્ટર છે. તેમને જજોને કેસ ફાળવવાની પ્રક્રિયાનો અધિકાર છે.

    સુપ્રિમ કોર્ટે ન્યાયાધીશોને કેસ ફાળવવાની પ્રક્રિયામાં ફેરફાર કરવાની શાંતિ ભૂષણની અરજી ફગાવતાં કહ્યું કે, સુપ્રિમ કોર્ટ ચીફ જસ્ટિસ 'માસ્ટર ઑફ રોસ્ટર' : છે. 

    સુપ્રિમ કોર્ટે જજને ફાળવાતા કેસની પ્રક્રિયામાં ફેરફાર કરવાની શાંતિ ભૂષણની માંગણી ખારિજ કરી દીધી છે. કોર્ટે કહ્યું કે, પહેલાના ઘણા કેસોમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે, ચીફ જસ્ટિસ માસ્ટર ઑફ રોસ્ટર છે. તેમને જજોને કેસ ફાળવવાની પ્રક્રિયાનો અધિકાર છે. અરજીમાં કરવામાં આવેલી માંગણી અવ્યવહારિક છે. ઉપરાંત કોર્ટે કહ્યું કે, વહીવટી રીતે ચીફ જસ્ટિસ જ માસ્ટર ઑફ રોસ્ટર છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply