Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોએ પૂંછમાં આતંકીઓનું મકાન કર્યું ધ્વસ્ત 

Live TV

X
  • આતંકીઓના આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. 

    જમ્મુ કાશ્મીરમાં ભારતીય સુરક્ષા દળોએ પૂંછ જિલ્લામાં આતંકીઓના એક સ્થળને નાબૂદ કરી દીધો હતો. આતંકીઓના આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં હથિયાર અને વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. 

    સુરક્ષા દળોએ મળેલી માહિતીના આધારે પૂંછ જિલ્લામાં મેંધર તાલુકામાં બેરી રાખ જંગલમાં શોધ અભિયાન હાથ ધર્યું હતું, જ્યાંથી આતંકીઓના મકાનમાંથી મોટા જથ્થામાં હથિયારો અને વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. 

    સુરક્ષાદળોએ હથિયારોમાં 26 મેગેઝીન્સની સાથે સાથે 2 એકે-56 રાઈફલ, બે મેગેઝીનની સાથે 3 પિસ્તોલ, 11 ટિફીન આઈઈડી, 20 ડેટોનેટર, 4 ચીની હેન્ડ ગ્રેનેડ અને પાકિસ્તાની ચલણ તથા અન્ય સામાન જપ્ત કર્યો હતો. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply