Skip to main content
Settings Settings for Dark

ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ

Live TV

X
  • 14 રાજ્યોમાં ગુજરાત, અસમ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ એન્ડ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગોવા, દાદરાનગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થાય છે.

    ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે ઉમેદવારીપત્ર ભરવાનો અંતિમ દિવસ છે. ઉમેદવારી પત્રની તપાસ કાલે થશે.  અને આઠ એપ્રિલ સુધી નામ પરત ખેંચી શકાશે. 14 રાજ્યોમાં 115 બેઠકો માટે 23મી એપ્રિલે મતદાન યોજાશે. 14 રાજ્યોમાં ગુજરાત, અસમ, બિહાર, છત્તીસગઢ, જમ્મુ એન્ડ કાશ્મીર, કર્ણાટક, મહારાષ્ટ્ર, કેરળ, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, ગોવા, દાદરાનગર હવેલી અને દમણ-દીવનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply