Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચના સભ્યોની સમિતિ ત્રણ દિવસની મુલાકાતે જશે આસામ

Live TV

X
  • મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાના વડપણ હેઠળ ચૂંટણી પંચના સભ્યોની સમિતિ ત્રણ દિવસની મુલાકાતે આજે આસામ જશે. આસામમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, માટે આ સમિતિ આસામના ચૂંટણી અધિકારીઓ તથા જુદાં જુદાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે મંત્રણા કરીને વિધાનસભાની ચૂંટણીની તારીખ સહિતના નિર્ણયો લેશે. ચૂંટણી પંચના સભ્યો રાજ્યના પોલીસ વડા તથા રાજ્યના અગ્રસચિવ સાથે પણ મંત્રણા કરશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply