Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચે તપાસ એજન્સીઓને નિષ્પક્ષ-પક્ષપાત રહિત રહેવાનો આપ્યો નિર્દેશ

Live TV

X
  • ચૂંટણી કાર્યવાહીમાં ભાગ લેનારી તમામ એજન્સીઓને ચૂંટણી પંચે તટસ્થ રહેવા માટે કડક સૂચના આપી છે. તપાસ એજન્સીઓ દ્વારા થઈ રહેલી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા અગાઉ પહેલેથી સૂચના આપવા માટે જણાવ્યું છે.

    એક પરિપત્ર જાહેર કરીને ચૂંટણી પંચે તમામ તપાસ એજન્સીઓને સલાહ આપી હતી કે, ચૂંટણી દરમ્યાન થનારી તપાસ અભિયાનની કાર્યવાહી સંપૂર્ણ પણે તટસ્થ હોવી જોઈએ. ચૂંટણી દરમ્યાન ગેરકાયદેસર રીતે વપરાતા નાણાના ઉપયોગ પર કોઈપણ પ્રકારની શંકા લાગે તો તાત્કાલિક ચૂંટણી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply