Skip to main content
Settings Settings for Dark

ચૂંટણી પંચે દિલ્લી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી

Live TV

X
  • મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરા, ચૂંટણી કમિશનર અશોક લવાસા અને સુશીલ ચંદ્રાએ નવી દિલ્લીમાં ચૂંટણી પંચ હેડ ઓફિસમાં દિલ્લી વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરી...ચૂંટણી પંચે દિલ્લીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનર સાથે અલગ બેઠક કરી હતી...મુખ્ય ચૂંટણી કમિશનરે ચૂંટણી અધિકારીઓને દિલ્લીમાં નિષ્પક્ષ ચૂંટણી કરાવવા કહ્યું..ચૂંટણી કમિશનર અશોક લવાસાએ ચૂંટણી અધિકારીઓને આદેશ આપ્યો કે તેઓ સી-વિજિલ એપના માધ્યમથી પ્રાપ્ત ફ રિયાદો પર તરત કાર્યવાહી કરે તથા EVM અને VVPATના સંચાલન માટે પ્રશિક્ષણો પર ધ્યાન આપે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply