Skip to main content
Settings Settings for Dark

ચોમાસુ સત્રના 7 માં દિવસે ખેડૂતો સંબંધી ત્રણ મહત્વના વિધેયક રાજ્યસભામાં થયાં પાસ

Live TV

X
  • સંસદના ચોમાસુ સત્રના આજે સાતમા દિવસે ખેડૂતો સંબંધી ત્રણ મહત્વના વિધેયક રાજ્યસભામાં પાસ થયાં છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે રાજ્ય સભામાં કૃષિ ઉપજ વેપાર અને વાણિજ્ય વિધેયક -2020, મુલ્ય આશ્વાસન અને કૃષિ સેવા વિધેયક-2020 અને જીવન આવશ્યક સુધારા વિધેયક-2020નો ખેડૂત સંબંધી મહત્વના ત્રણ વિધેયક રજૂ કર્યાં હતાં. આ બિલ પર ચર્ચા સમયે ટી.એમ.સી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાંસદોએ રાજ્યસભામાં ભારે અવરોધ પેદા કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. આ અંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ચર્ચા દરમિયાન જણાવ્યું હતું કે, આ બિલથી ખેડૂતોનું જીવન ધોરણ સુધરશે. વિધેયકોની જોગવાઇ ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply