છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ દ્રારા કરાયો હુમલો
Live TV
-
આ બોમ્બ ધડાકામાં એક જવાન શહિદ થયો છે અને 3 નાગરીકો પણ માર્યા ગયા છે
દિવાળીના તહેવારોના સમયમાં ફરી છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ દ્રારા હુમલો કરવામાં આવ્યો છે. નક્સલીઓએ અહી બોમ્બ ધડાકા થી CISFની બસ પર હુમલો કર્યો છે.જેમાં એક જવાન શહિદ થયો છે. અને 3 નાગરીકો પણ માર્યા ગયા છે.આ હુમલો દંતેવાડાના બચેલીમા થયો છે.ઉલ્લેખનીય છે કે આ પહેલા 27 ઓક્ટોબરે પણ નક્સલીઓ દ્રારા બીજાપુરમાં CRPF ના જવાનોને નિશાન બનાવાયા હતા.જેમા 4 જવાન શહિદ થયા હતા.
