Skip to main content
Settings Settings for Dark

છત્તીસગઢના બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણાં આઠ નક્સલી ઠાર

Live TV

X
  • જેમાં તેમને મોટી સફળતા હાથ લાગી હતી. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયાર જપ્ત કરાયા છે.

    છત્તીસગઢના નકસલ પ્રભાવિત ક્ષેત્રમાં બીજાપુરમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં 8 નકસલી માર્યા ગયા. જેમાં 4 મહિલા નકસલી પણ સામેલ હતી. આ અથડામણમાં દંતેવાડા અને બીજાપુર સીમા પર તિમેનારના જંગલોમાં થઇ હતી. ડી.આર.જી. એટલે કે ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડ અને વિશેષ કાર્ય દળ એસ.ટી.એફ.ના સંયુક્તદળે માઓવાદીઓ વિરૂદ્ધ આ કાર્યવાહી કરી હતી. સૂચનાના આધારે સુરક્ષાદળોએ દંતેવાડાના નજીકના જિલ્લાના જંગલમાં આ અભિયાન શરૂ કર્યું હતું. જેમાં તેમને મોટી સફળતા હાથ લાગી હતી. ઘટના સ્થળેથી મોટા પ્રમાણમાં દારૂગોળો અને હથિયાર જપ્ત કરાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply