Skip to main content
Settings Settings for Dark

રિઝર્વ બેન્કે જારી કરી નવી 100 રૂપિયાની નોટ, નોટ પાછળ ઐતિહાસિક રાણકીવાવનું ચિત્ર

Live TV

X
  • નવી નોટમાં ગુજરાતની ઐતિહાસિક પાટણની રાણકી વાવને સ્થાન આપવામાં આવ્યું છે.

    રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ આજે એક અખબારી યાદીમાં રૂપિયા 100ની કિંમતની મહાત્મા ગાંધી સિરીઝની નવી નોટ ટૂંક સમયમાં રજૂ કરવાની જાહેરાત કરી હતી તે આજે રજૂ કરી છે.આ નોટની પાછળની તરફ ગુજરાતના પાટણની રાણકી વાવનું ચિત્ર છે.જયારે નોટનો કલર લવન્ડર રાખવામાં આવ્યો છે.આની સાથે જ રૂપિયા 100ની જૂની નોટ પણ ચલણમાં રહેશે જયારે નવી નોટ ટૂંક સમયમાં બજારમાં આવી જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply