છત્તીસગઢમાં "મેરા બુથ સબસે મજબૂત " સંવાદ કાર્યક્રમ, PMનો કાર્યકર્તાઓ સાથે સંવાદ
Live TV
-
બુલંદ શહેર, કોટા, કોબરા, સીકર અને ત્રીકમગઢના કાર્યકરો સાથે, વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો
"મેરા બુથ સબસે મજબૂત " સંવાદ કાર્યક્રમ અંતર્ગત, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના બુલંદ શહેર, કોટા, કોબરા, સીકર અને ત્રીકમગઢના કાર્યકરો સાથે, વીડિયો કોન્ફોરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. જેમાં કેન્દ્ર સરકારના ચાર વર્ષોમાં કરવામાં આવેલી કામગીરી અને તેના પરીણામોની તેમણે વિગતો આપી હતી અને બુથ મજબૂત કરવાના સંકલ્પ લેવડાવ્યા હતા તેમજ પ્રધાનમંત્રીએ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડવાનું કાર્યકર્તાઓને આહવાન કર્યું હતું
